આંબેડકરનાં સ્મારકનાં તોડફોડ અંગે જૂનાગઢમાં આવેદન અપાયું

મુંબઈ સ્થિત બાબાસાહેબ આંબેડકરનાં સ્મારક (રાજગૃહ, દાદર) ઉપર અમુક અસામાજિક લોકો દ્વારા કરાયેલ તોડફોડના વિરોધમાં ઓબીસી, એસસી, એસટી મહાસંઘ જૂનાગઢ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલની સૂચનાથી જેઠાભાઇ પાનેરા, બટુકભાઇ મકવાણા, જીતુ મણવર, જિશાન હાલોપોત્ર, દિપકભાઈ વિગેરે ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!