માણાવદર કેશવ ક્રેડીટ સોસાયટી દ્વારા આત્મનિર્ભર લોનનો ચેક અર્પણ કરાયો

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ આત્મનિર્ભર લોન યોજના અંતર્ગત કેશવ કો.ઓપ. ક્રેડીટ સોસાયટી, માણાવદર શાખા દ્વારા વિજયભાઈ ગોકળભાઈ નકુમને રૂા.૧ લાખનો ચેક માણાવદરના મામલતદાર એચ.એન. રામના હસ્તે અર્પણ કરવામાં આવેલ હતો. આ તકે માણાવદર શાખાના ચેરમેન વિનુભાઈ જાની, વાઈસ ચેરમેન ભનુભાઈ બારૈયા, બ્રાન્ચ મેનેજર દિવ્યાંગભાઈ હિંગરાજીયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!