ગીર વિસ્તારમાં ‘‘વનરાજ’ મોનિર્ંગ વોકમાં


મેઘમહેરથી ગીરના જંગલ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને જંગલ લીલાછમ બન્યા છે. આવા મસ્ત વાતાવરણમાં વનરાજ જાણે મોનિર્ંગ વોકમાં નિકળ્યા હોય તેમ લાગે છે. પ્રસ્તુત તસ્વીરમાં નજરે પડતો વનરાજ જામવાળા ગીર વિસ્તારનો હોવાનું અનુમાન છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!