જૂનાગઢનાં પ્રથમ નાગરીક ધીરૂભાઈ ગોહેલનાં ધર્મપત્ની કોરોના પોઝીટીવ : રાજકોટમાં દાખલ

જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલનાં ધર્મપત્ની મીનાબેન ગોહેલનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા મીનાબેનને રાજકોટની સ્ટાર સીનર્જી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. મેયરનાં ધર્મપત્ની કોરોના સંક્રમીત થતાં તેમના પરીવારજનોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!