કેશોદ ખાતે જુગાર દરોડો : ૭ ઝડપાયા

0

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.કે.ભલગરીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કેશોદનાં ઉદ્યોગનગર પાસે પડતર જગ્યામાં જાહેરમાં ૭ શખ્સોને જુગાર રમતાં કુલ રૂા.૪૪૬૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!