ઉનામાંથી બિયારણનો જથ્થો ઝડપાયો

ઉનાનાં બિયારણનાં વેપારી પાસેથી કપાસનાં બિયારણમાં ધારાધોરણ મુજબ પેકેટ ઉપર નિશાની કે અન્ય સુચના છાપેલ ન હોય જેથી કપાસનાં બિયારણનાં ૪પ૦ ગ્રામનાં પેકેટો રૂા. ૧૬૭૯૦નો મુદામાલ કબ્જે કરી ખેતી નિયામકે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!