દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેરનામા ભંગ બદલ ૧૬ ગુના નોંધાયા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસે કડક કાર્યવાહી કરી અને જાહેરનામા ભંગ બદલ ૧૬ ગુના નોંધાયા છે. ખંભાળીયાના વિવિધ વિસ્તારો તેમજ મીઠાપુરમાં મોડી રાત્રે દારૂ પીને ફરતા લોકો સામે પોલીસે વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!