જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં ગંદકીના ગંજ, તત્કાલ સફાઈ કરવા માંગણી

જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં કિરિતનગરમાં વરસાદી પાણી ભરાવાને લીધે કાદવ, કિચડ થતાં ગંદકીના થર જામેલ છે. ગંદકીને લીધે આ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગંદકીને લીધે બિમારીનો સામનો કરવા તંત્રએ પગલા લેવા જરૂરી છે. આ વિસ્તારમાં સફાઈ અંગે લોકોએ જૂનાગઢ મહાનગરપાલિકાને ઢંઢોળવા ‘મનપા હાય…હાય…’ નારા લગાગ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!