જૂનાગઢમાં જુગાર દરોડો : ૪ મહિલા સહિત ૭ ઝડપાયા

0

જૂનાગઢ એ. ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ કેશવભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે હનુમાન ચોક આગળ મુળદાસ લાલદાસ શ્રીમાળી જાતે બાવાજીનાં મકાને ફળીયામાં જુગાર અંગે દરોડો પાડતાં ૪ મહિલા સહિત ૭ શખ્સોને જુગાર રમતાં રર૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!