સરગવાડા ખાતે દિકરીને તેડવા આવેલ જમાઈને માર મારતાં : બે સામે ફરીયાદ

વંથલી તાલુકાનાં વાડલા ખાતે રહેતાં દિનેશ દેવરાજભાઈ માંડવીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અનીલભાઈ, જમનભાઈ પાંચાભાઈ ચૌહાણ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી દિનેશભાઈ માંડવીયા સરગવાડા ખાતે તેનાં પત્નિને તેડવા આરોપીઓનાં ઘરે ગયેલ ત્યારે આરોપીએ જુનું મનદુઃખ રાખી ફરીયાદીને ડાબા હાથમાં કોણીના ભાગે ધારીયું મારી સામાન્ય ઈજા કરી તેમજ તેનાં સસરાએ પકડી રાખી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!