સાસણ ખાતે અપમૃત્યુનો એક બનાવ

0

મેંદરડા તાલુકાનાં સાસણ ખાતે રહેતાં મેહુલભાઈ મહેન્દ્રભાઈ રાયચુરા (ઉ.વ.૩૪)વાળા પાણીનાં કોગળા કરતા હોય જેની બાજુમાં એસીડ ભરેલ હોય જે પાણી સમજીને કોગળા કરતા થોડું ભુલથી એસીડ પી જતાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!