દ્વારકા : વરસાદી પાણીનો નિકાલ કરાતાં ધંધા, રોજગાર શરૂ થયા

0

દ્વારકામાં ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને તેને લઈ ધંધા રોજગારને અસર પડી હતી ત્યારે સાંસદ પુનમબેન માડમ, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, જામનગરનાધારાસભ્ય અને પુરવઠા મંત્રી હકુભા જાડેજા, નગરપાલીકાના પ્રમુખ જીતુભા માણેક સહિતનાઓના સઘન પ્રયાસથી વરસાદી પાણીનો નિકાલ કરાતાં ધંધા, રોજગાર શરૂ થયા છે. હાલમાં કોરોનાની મહામારીને કારણે યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોની અવરજવર ઘટતાં વેપારીઓના ધંધા, રોજગારને માઠી અસર પડેલ છે અને વેપારીઓની કફોડી હાલત થયેલ હોય રાજય સરકારને આ અંગે રજૂઆત કરી આર્થિક નુકશાનીનું યોગ્ય વળતર અપાવવાની ખાતરી અપાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!