ખંભાળીયા એનએસયુઆઈ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર અપાયું

0

લોકડાઉનનાં ત્રણ માસ દરમ્યાન વાલીઓનાં ધંધા રોજગાર મહદ અંશે બંધ હતાં, સ્કુલ-કોલેજાેમાં અભ્યાસ આગામી સમયમાં શરૂ થવાની સંભાવના છે. ત્યારે આવા કપરા સમયે તેમનાં બાળકોની સ્કુલ-કોલેજાેની પ્રથમ સત્રનાં છ માસની ફી ભરવી ગરીબ અને મધ્યમ વર્ગનાં વાલીઓ માટે ખુબ જ કઠીન છે. સ્કુલ-કોલેજાેની પ્રથમ સત્રની સંપૂર્ણ ફી માફી થવી જાેઈએ તેવો સૂર વાલીઓમાંથી ઉઠી રહયો છે. આ અંગે એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓનાં પ્રશ્ને દેવભૂમિ દ્વારકા જીલ્લા શિક્ષણાધિકારીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં ફી માટે દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!