બિલખામાં મુસ્લિમ એકતા મંચની રચના કરાઈ

મુસ્લિમ એકતા મંચ ગુજરાતનાં અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણ અને જૂનાગઢ જીલ્લા પ્રમુખ અમીનભાઈ મેરની આગેવાની હેઠળ બિલખામાં મુસ્લિમ એકતા મંચની તાજેતરમાં રચના કરવામાં આવી છે અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં આરીફભાઈ સીતારભાઈ ચૌહાણ (પ્રમુખ શહેર કન્વીનર), અસ્લમભાઈ ગનીભાઈ પરમાર (સહ કન્વીનર), ઈલ્યાસભાઈ ઈસ્માઈલભાઈ કાળવતર (લીગલ એડવાઈઝર), શાકિરભાઈ કરીમભાઈ બેલીમ (સંગઠન સચીવ), અસ્લમભાઈ રજાકભાઈ મીઠાણી (પ્રવકતા), સોયબભાઈ ઓસમાણભાઈ મહીડા (સોશ્યલ મિડીયા), ઈરફાન રજાકભાઈ મીઠાણી (સાહિત્ય ઈન્ચાર્જ), અફઝલભાઈ રજાકભાઈ મેર (કાર્યક્રમ ઈન્ચાર્જ) તરીકે નિમણુંક કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!