મધુવન આશ્રમ માંડણપરા ખાતે વૃક્ષારોપણ કરાયું

જૂનાગઢ જીલ્લાનાં માંડણપરા ગામે મધુવન આશ્રમ ખાતે પરમપુજય સ્વામીજી સુભાનંદ સરસ્વતીજી તથા સ્વામીજી નીજસ્વરૂપાનંદ સરસ્વતીનાં માર્ગદર્શન હેઠળ સમસ્ત માંડણપરા ગામનાં ભાઈઓ-બહેનો દ્વારા મધુવન તળાવનાં પાળાની આસપાસ જુદી-જુદી જાતનાં વૃક્ષો વાવવામાં આવ્યા હતાં અને ગ્રામવાસીઓએ તેનાં પાલનપોષણની જવાબદારી લીધી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!