ઉના તાલુકામાં ગણેશ મૂર્તિ બનાવનાર કારીગરો બેકાર

0

દેશ ભરમાં ટુંક સમયમાં ગણેશ મૂર્તિનો પ્રારંભ થશે પરંતુ સૌથી વિશેષ ચિંતા કારીગરોની છે જે કલાદ્રષ્ટીઓ છે જે મૂર્તિકાર છે તે મૂર્તિઓ બનાવે છે અને ભગવાન ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પરંતુ આ વખતે કદાચ સૌથી ચિંતાજનક માહોલ એટલા માટે છે કારણકે કોરોના કહેરને કારણે જે પ્રમાણે સરકારે કેટલાક નિયમોમાં પ્રતિબંધ મૂક્યો છે જેને કારણે જે સ્થાનિક લોકો છે જે સોસાયટીમાં રહેતાં લોકો છે તેઓ કદાચ ગણેશજીનું સ્થાપન કરશે કે નહિ તે પણ સવાલ છે અને કરશે તો કઈ સાઇઝનું કરશે. કેટલા લોકો ખરીદશે તેને લઈને સૌ કોઈ અવઢવમાં છે અને સૌથી ચિંતાનો વિષય એ છે કે જે રો-મટીરીયલ લાવવાનું હોય છે તેની બાબત હોય તેને કારણે પણ આ શ્રમિકોને તકલીફ પડી રહી છે. છેલ્લા ચાર મહિનાથી લોકડાઉન જેવી પરિસ્થિતીને કારણે શ્રમિકો છે તેઓ માંડ માંડ પોતાની પેટિયું રળતા હોય છે. તેમની પાસે આ માલસામાન લાવવા માટેનાં પુરતા પૈસા નથી બીજી બાજુ વેંચાણ વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી છે. ઉના તાલુકામાં પણ આવા મૂર્તિ બનાવનાર ઘણાં કારીગરો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!