જૂનાગઢમાં જુગાર દરોડો

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એન.એ.ચાવડા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે મુબારકબાગ નજીક જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને જુગાર રમતાં ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!