જૂનાગઢનાં જામકા ખાતે જુગાર દરોડો

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઈ કાનાભાઈ અને સ્ટાફે જૂનાગઢ તાલુકાનાં જામકા ગામ ખાતે દંગાપા વિસ્તારમાં એક રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં જુગાર રમતાં કુલ ૮ શખ્સોને કુલ રૂા.૭૩૯પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!