ઉના નજીક રોડ ઉપર ભુવો પડતાં અકસ્માતનો ભય

ઉના તાલુકાનાં કંસારીથી વાછરડા જતાં ડામર રોડ ઉપર ભારે વરસાદથી નીચેની માટી ધોવાઈ જતાં રોડની સાઈડમાં ડામર રોડ ઉપર એક મોટો ભુવો પડેલ છે. જે બે ફુટ પહોળો, ૩ થી ૪ ફુટ ઉંડો છે જેથી કોઈ અકસ્માત થાય તે પહેલા ભુવો બુરી અને મરામત કરવા લોકમાંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!