આજથી ૧૮ જુલાઈ દરમ્યાન ગુજરાત રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગઈકાલે વલસાડનાં ઉમરગામમાં બે ઈંચ, સુરતમાં દોઢ ઈંચ, જામનગરમાં પોણો ઈંચ, રાજુલમાં ૧૪ મીમી, વાપીમાં ૧૩ મીમી, માળીયા, નવસારીમાં ૧૦-૧૦ મીમી, સુત્રાપાડામાં ૭ મીમી, પોરબંદરમાં ઝાપટા નોંધાયા છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે આજે અમદાવાદમાં દોઢથી પાંચ ઈંચ અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ૮ થી ૧૦ ચ વરસાદ ખાબકી શકે છે. તંત્રને એલર્ટ અપાયું છે. નિચાણવાળા વિસ્તારોનાં લોકોને સ્થળાંતર કરવાની કાર્યવાહી માટે તંત્ર તૈયાર છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews