ખંભાળિયા ચોરીનાં જુદાજુદા ગુનામાં સંડોવાયેલા બે શખ્સો ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાંથી જુદા જુદા સ્થળોએ બેટરી સહિતની ઈલેક્ટ્રિક ચીજવસ્તુઓની ચોરી થયાનાં બનાવ બન્યા હતા. જેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા આ અંગેની જવાબદારી એલ.સી.બી. વિભાગને સોંપવામાં આવી હતી. આ સંદર્ભે એલ.સી.બી. વિભાગના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી, સ્ટાફના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોસ્ટેબલ જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના કોટા ગામના મુસ્તાક આદમ ખીરા(ઉ.વ.૨૨) તથા ઈમ્તિયાઝ ઈશાકભાઇ ખીરા નામના બે સુમરા શખ્સોને દબોચી લીધા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!