કેશોદ તાલુકાનાં રાણીકપરા ગામે પાણીનાં બોરમાંથી પચ્ચાસ ફુટ જેટલો ઉંચો પાણીનો ફુવારો ઉડ્યો

કેશોદના રાણીકપરા ગામે રસ્તાની બાજુમાંં આવેલ પાણીના બોરમાંથી આશરે ૫૦ ફૂટ જેટલો ઊંચો પાણીનો ફુવારો ઉડતા કેમેરામાં કેદ થયો હતો. બોરના પેટાળમાં પાણીનું પ્રેશર વધતાં બોરમાંથી પાણીનો ફુવારો ઉડ્યો હોય તેવું અનુમાન છે. વાહનચાલક દ્વારા વિડિયો કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. કેશોદ તાલુકામાં આવી દર વર્ષે એકાદ ઘટના જોવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!