ખંભાળિયામાં સોમવારથી મોટાભાગના ધંધા રોજગાર ત્રણ વાગ્યા બાદ બંધ રહેશે

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.જે.ગોહેલ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કેશોદનાં પીપલીયાનગર ખાતે અક્ષરધામ સોસાયટીમાં ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૬ મહિલાને કુલ રૂા.૩૩૦૦ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!