માંગરોળમાં રામ મંદિર પાસે ગંદકીનાં ગંજ ખડકાયા

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો હોય, મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે માંગરોળ બંંદરે આવેલા રામ મંદીર નજીક જ આ વિસ્તારનો કચરો ઠલવાતો હોય, લાંબા સમયથી સફાઈના અભાવે ગંદકીના ગંજ જામતા લોકોમાં કચવાટ ફેલાયો છે. નગરપાલિકા તાકીદે આ જગ્યાની સફાઈ કરાવે તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!