જૂનાગઢનાં મેયર ધીરૂભાઈ ગોહેલના માતૃશ્રીનું દુઃખદ અવસાન


જૂનાગઢના મેયર તથા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ ધીરૂભાઈ ગોહેલના માતૃશ્રી સવિતાબેન નારણભાઈ ગોહેલ આજરોજ તારીખ ૨૦ -૭-૨૦૨૦ના રોજ અક્ષરધામ નિવાસી થયેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!