માણાવદર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0

ભારત સરકારના ખેલ મંત્રાલયનું ઉપક્રમ નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનના નેહરૂ યુવા કેન્દ્ર જૂનાગઢના માણાવદર તાલુકાના સ્વયંસેવક વિશાલ ડાંગર દ્વારા માણાવદર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના અનેક સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!