બાંટવા ખાતે જુગાર રમતાં ૧ મહિલા સહિત ૩ ઝડપાયા

0

બાંટવા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર કે.કે.મારૂ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી નાસી જનાર મેરામભાઈ ઉર્ફે ભુરો મેઘાભાઈ સોંદરવાએ બહારથી માણસો બોલાવી પોતાના અંગત આર્થિક લાભ માટે નાલનાં પૈસા ઉઘરાણી પોતાના રહેણાંક મકાન ખાતે જુગારનો અખાડો ચલાવતાં હોય તેવી બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં રાણાભાઈ સોલંકી, બીપીનભાઈ ચુડાસમા, ધનશ્યામભાઈ પસવાણી, સવીતાબેન ઉર્ફે સસવલી જીતેન્દ્રભાઈ પરમારને જુગાર રમતાં કુલ રૂા.૮૮પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!