મોટા કાજલીયાળા ખાતે પિતાએ કામધંધો કરવાનું કહેતા પુત્રનો છરી વડે હુમલો

વંથલીનાં મોટા કાજલીયાળા ખાતે રહેતાં અતુલભાઈ રૂપાભાઈ વઘેરાએ પોલીસમાં આ કામનાં આરોપી પોતાના દિકરા સંદિપ અતુલભાઈ વઘેરાને કામધંધો કરી ઘરમાં રૂપિયા આપવા સમજાવતા આરોપી સંદિપએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી છરી વડે પેટ ઉપર ઉજરડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!