ચોરવાડનાં ખંભાળીયા ખાતે જુગાર રમતાં પ ઝડપાયા

0

ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એચ.કોડીયાતર અને સ્ટાફે ચોકક્સ બાતમીનાં આધારે ચોરવાડનાં ખંભાળીયા ગામે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી ગોવિંદભાઈ મારખીભાઈ નંદાણીયા, રાજાભાઈ રાણાભાઈ પટાટ, જીજ્ઞેશભાઈ મસરીભાઈ બામરોટીયા, રામભાઈ મેરામણભાઈ જાેટવા તથા ગોવિંદભાઈ દેવાણંદભાઈ પટાટને કુલ રૂા. ૧૯૯૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!