વંથલી ખાતે જુગાર દરોડો : ૧ર મહિલા ઝડપાય

0

વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ બાલુભાઈ લીલાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે બોરડીચોરા નજીક જુગાર અંગે દરોડો પાડતાં કુસુમબેન છગનભાઈ પરમાર પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં મહિલાઓને બોલાવી જુગાર રમાડતાં અસ્પાબેન મહમદભાઈ, રેખાબેન રમેશભાઈ, સર્મીલાબેન અજયભાઈ, કાંતાબેન શાંતીલાલ, જમકુબેન મોહનભાઈ, રોશનીબેન રાજેશભાઈ, નિર્મળાબેન ઉર્ફે અલ્કાબેન નટવરલાલ, ચંપાબેન રમેશભાઈ, ઉષાબેન જીવરાજભાઈ, ગીતાબેન પંકજભાઈ તથા લીલાવંતીબેન લાલજીભાઈને કુલ રૂા.૧૯૧૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!