માણાવદરમાં જુગાર દરોડો : ૪ ઝડપાયા

માણાવદરનાં બાવાવાડી વિસ્તારમાં જુગાર રમતા હિતેષભાઈ વિરોજા, રાજેશભાઈ પરમાર, પરાગ ઉર્ફે ટપુડો મારડીયા તથા જયેશભાઈ મોદીને કુલ રૂા.૪૧૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસે તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!