માંગરોળમાંથી વરલી મટકાનો જુગાર રમતાં ૧ ઝડપાયો

0

માંગરોળ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એન.આર.વાઢેર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કાપડ બજારમાં ગાયચોગાનના નાકા પાસેથી આ કામનાં આરોપી લક્ષ્મણભાઈ લખુમલભાઈ મુલચંદાણીને ગેરકાયદેસર રીતે વરલી મટકાનાં આંક ફરકનો જુગાર રમતાં કુલ રૂા.૧૩૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!