જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ શહેરોમાં કોરોના મહામારીનાં કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે કોરોના યોધ્ધાની ભૂમિકા ભજવતાં ડોકટરો પણ કોરોનાની ઝપટમાં આવી રહયા છે. આ દરમ્યાન જૂનાગઢની સિવિલ હોસ્પિટલનાં ૪ ડોકટરો તેમજ અન્ય પોઝિટીવ કેસ મળી કુલ ૧૦ લોકોને કોરોના થયો હોવાનું બહાર આવેલ છે. દરમ્યાન કોરોના થયેલાં સિવિલનાં સ્ટાફને સારવાર આપવામાં આવી રહી છે અને તેઓની તબિયત સ્વસ્થ હોવાનું અને રિકવરી સ્ટેજ ઉપર હોવાનું જાણવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews