ઉના પંથકમાં વિવિધ જુગાર દરોડોમાં ૩૦ ઝડપાયા

0

રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દરસીંગ પવાર, ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી, સાસણ ગીર – સોમનાથ તથા નાયબ પો.અધિક્ષક જી.બી. બાંભણીયા સા.ગીર – સોમનાથ વેરાવળ વિભાગ , વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એન. અઘેરા તમામ પોલીસ સ્ટાફને જુગારની ચોકસ બાતમી મળતા આંકોલાલી ગામેથી ૬ આરોપી રોકડ મુદામાલ રૂા. ૨૫૪૮૦, નિતલી ગામેથી ૭ આરોપી રોકડ રૂા. ૧૦૫૯૦, કોદીયા ગામેથી ૮ આરોપી રોકડ મુદામાલ રૂા. ૧૩૬૪૦ જ્યારે સનવાવ ગામેથી ૯ આરોપી રોકડ મુદામાલ રૂા. ૧૨૪૧૦નો મળી તમામ ૩૦ આરોપીઓને જુગારના સાહિત્ય અને કુલ રોકડ રૂા.૬૨૧૨૦ નાં મુદામાલ સાથે ઝડપી લઈ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!