સોમનાથ મહાદેવને બિલ્વ શણગાર

0

શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને સાંજે બિલ્વ શણગાર કરવામાં આવેલ હતો. જેમાં સવાલક્ષ બિલ્વ અને પુષ્પોથી મહાદેવને અલૌકીક શણગારના દર્શન કરી ધન્ય થયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!