માણાવદરનાં કોઠારીયા ગામે ડુબી જતાં પ્રૌઢનું મોત

માણાવદર તાલુકાનાં કોઠારીયા ગામના સરમણ રાજાભાઈ મકવાણા (ઉ.વ. ૪પ) પશુઓને ચરાવતાં હતાં તે સમયે ચેકડેમમાં પગ લપસી જતાં ડેમમાં પડી જતાં ડુબી જતાં મૃત્યું નિપજયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!