ઉના પંથકમાં ૩પ જુગારીઓ રૂા. ૭૩ હજાર સાથે ઝડપાયા

0

ઉના તાલુકાનાં ગીરગઢડાનાં પીએસઆઈ કે.એન. અવેરા, ધીરૂભાઈ જાેષી, નાજીર બસીરભાઈ, વિક્રમ હમીરભાઈ ઓડેદરા, કલ્પેશભાઈ કરશનભાઈ સહીતનાં સ્ટાફે ઉના શહેર તથા તાલુકાનાં ગીરગઢડા, કોદીયા, આકોલાળી, નીતળી, સનવાવ ગામે ૩પ જુગારીઓને રૂા. ૭૩,૪૯૦ રોકડ સાથે ઝડપી લઈ પોલીસે જુગાર રમતા શખ્સો સામે ઘોંસ બોલાવતાં જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!