જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ આર.જી.ચૌધરીએ ચાર્જ સંભાળ્યો

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ જે.પી.ગોસાઈની તાજેતરમાં બઢતી સાથે વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે જ્યારે એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ તરીકે શ્રી આર.જી.ચૌધરીની નીમણુંક કરવામાં આવી છે. શ્રી આર.જી.ચૌધરીએ ગઈકાલે એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં નવનિયુકત પીઆઈ આર.જી.ચૌધરી દ્વારા એ ડીવીઝન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સારી રીતે જળવાઈ રહે તે માટેનાં પગલાઓ લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!