ppe કીટ પહેરીને જનાઝાની નમાઝ અદા કરી

0

મુસ્લિમ સમાજમાં કોઈપણ ગુજરી જાય ત્યારે જનાઝાની નમાઝ પઢવામાં આવતી હોય છે. ત્યારે હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે મુસ્લિમ સમાજમાં એક યુવતીનું કોરોનાથી મોત થતાં વાલી એ સોરઠ મસ્જિદની બહાર એક મોલાના અને ચાર પરિવારજનોએ ppe કીટ પહેરી જનાઝાની નમાજ અદા કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ માસથી કોરોના વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે આ રીતના દ્રશ્યો ગુજરાતના જૂનાગઢમાં પહેલીવાર જોવા મળ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!