જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર યથવત રહી બેકાબુ બન્યો હોય તેમ કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જૂનાગઢ શહેરમાં ૩૧ કેસ અને જૂનાગઢ જિલ્લામાં ૧૨ કેસ મળીને કુલ ૪૩ પોઝિટિવ કેસ નોંધાતાં લોકોમાં ચિંતાની લાગણી ફરી વળી છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાના કુલ ૪૩ કેસ પોઝિટિવ નોંધાતા તંત્ર ભારે હરકતમાં આવ્યું છે. જૂનાગઢના એ-વન એપાર્ટમેન્ટ ૪૧ વર્ષીય પુરૂષ, નવા નાગરવાડા રૂદ્ર એપાર્ટમેન્ટ ૫૪ વર્ષીય પુરૂષ, સનમુન પલાઝા ચિતાખાના ૫૫ વર્ષીય મહિલા,૧૧ ભગિરથ નંદનવન ૮૧ વર્ષીય પુરૂષ, અપના ઘર સોનાપુર ૭૦ વર્ષીય પુરૂષ, મિનશી ગલી ઝાલોરાપા ૭૦ વર્ષીય પુરૂષ, બંસિધર સોસાયટી ગિરિરાજ ૬૮ વર્ષીય મહિલા, આશોક નગર બસ સ્ટેશન ૨૩ વર્ષીય મહિલા, સિવિલ હોસ્પિટલ સ્ટાફ કવાર્ટર ૨૭ વર્ષીય પુરૂષ, કિશન ફલેટ ઝાંઝરડા ૪૦ વર્ષીય મહિલા, બી ડિવિઝન પોલીસ લાઇન સામે ૨૨ વર્ષીય મહિલા ,.અંબાજી નગર પ્રાઇમરી સ્કુલ પાછળ ૫૨ વર્ષીય પુરૂષ, હુડકો પોલીસ લાઇન પાછળ લિરબાઇપરા ૨૩ વર્ષીય પુરૂષ, સંઘાડીયા બજાર ૪૦ વર્ષીય મહિલા, સિવિલ હોસ્પિટલ સ્ટાફ કવાર્ટર ૨૪ વર્ષીય પુરૂષ, સુભાષ નગર જોષીપુરા ૩૦ વર્ષીય પુરૂષ, ખોડલધામ ખલીલપુર ૪૯ વર્ષીય મહિલા, જલારામ સોસાયટી તૃપ્તિ એપાર્ટમેન્ટ ૬૧ વર્ષીય પુરૂષ, સર્વોદય સોસાયટી જોષીપુરા ૪૦ વર્ષીય પુરૂષ, સુતારચોક સુતાર શેરી ૭૩ વર્ષીય પુરૂષ, ઉધીવાળામાંથી ૫૬ વર્ષીય પુરૂષ, પલફાલા એપાર્ટમેન્ટ ૮૨ વર્ષીય પુરૂષ, નવરતન સરદારબાગ ૩૨ વર્ષીય પુરૂષ, સત્યમ ડુપ્લેક્ષ ગણેશ નગર ૪૫ વર્ષીય પુરૂષ, નિલ એવન્યુ જોષીપુરા ૩૨ વર્ષીય પુરૂષ,બોરડી ખડકી દાણાપીઠ ૩૫ વર્ષીય મહિલા, નવા ઘાંચીવાડા સાબરીન એપાર્ટમેન્ટ ૪૩ વર્ષીય પુરૂષ, અજમેરી પાર્ક સોસાયટી મેમણ પાર્ક ૫૭ વર્ષીય મહિલા, મોટી શાક માર્કેટ ૮૨ વર્ષીય પુરૂષ,નવા નાગરવાડા દક્ષ રેસિડેન્સી ૫૮ વર્ષીય પુરૂષ, સુભાષ નગર શેરી નં ૪૦ વર્ષીય પુરૂષ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે જયારે જૂનાગઢ ગ્રામ્યમાં બરવાળા મેંદરડા ૬૦ વર્ષીય પુરૂષ, રાણપુર ભેંસાણ ૩૫ વર્ષીય મહિલા, પોલીસ લાઇન માંગરોળ ૨૯ વર્ષીય પુરૂષ, દરબાર શેરી મજેવડી ૨૯ વર્ષીય મહિલા,માણાવદર ૩૨ વર્ષીય પુરૂષ તેમજ જેતલવડ વિસાવદર ૫૫ વર્ષીય પુરૂષ, મેંદરડા બાવન વર્ષીય પુરૂષ, મોણીયા વિસાવદર ૫૫ વર્ષીય પુરૂષ, ભેંસાણ ૬૫ વર્ષીય પુરૂષ, વંથલી ૫૦ વર્ષીય પુરૂષ, વંથલી ધણફુલિયા ૫૮ વર્ષીય પુરૂષ, મેંદરડા ૬૦ વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે જૂનાગઢ શહેરમાં કુલ ૩૧ કેસ કોરોના પોઝિટિવ ગ્રામ્યમાં ૧૨ સહિત ૪૩ કેસ પોઝિટિવ નોંધાતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews