માણાવદરનાં રઘુવીરપરા રોડ ઉપરથી ૯ પેટી દારૂ ઝડપાયો

0

માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લખમણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે રઘુવીરપરા ખાતે જાહેર રોડ ઉપર દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી નાશી જનાર સાજીદ ઉર્ફે દડી અલ્લારખા પલેજા ગામેતી તથા રફીક ઉર્ફે ભોણીયો ઈસ્માઈલભાઈ સાંધનાએ પોતાના હવાલાની સફેદ કલરની હુન્ડાઈ કંપનીની વર્ના કાર જેના નં.જીજે ૧૧ એસ ૯૩૬૦માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની પેટી-૯ તથા ફોરવ્હીલ કાર મળી કુલ રૂા.ર,૪૩,ર૦૦નો મુદ્દામાલ ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!