જૂનાગઢમાં અપમૃત્યુનો એક બનાવ

0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં ડો.કમુબેનએ પોલીસમાં એવી જાહેરાત કરતાં જણાવેલ છે કે આ કામનાં મરણજનાર અજાણ્યા પુરૂષ (ઉ.વ.૬૦) બીનવારસુનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!