જૂનાગઢમાંથી બંધ મકાનનું તાળું તોડી રૂા.ર૦ હજારનાં દાગીનાની ચોરી કરતાં ફરીયાદ

0

જૂનાગઢનાં જુના તાલુકા પોલીસ સ્ટેશન પાછળ રહેતાં સલમાનભાઈ સુભાનભાઈ મહુરએ પોલીસમાં આ કામનાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીનાં બંધ મકાનનું તાળું તોડી તિજાેરીનો લોક ખોલી તેમાંથી સોનાની ર જાેડી બુટી રૂા.ર૦ હજારની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!