જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન ડો. એસ.પી.રાઠોડ અને તેમના પરિવારજનોને કોરોના પોઝીટીવ

0


જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન ડો. સુરેશ રાઠોડ, તેમના ધર્મપત્ની તેમજ પુત્ર અને પુત્રી સહિતના પરિવારજનોને કોરોના પોઝીટીવ આવતાં તેઓને સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. આ સાથે જ જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના બેકાબુ બનેલ છે. મળતી વિગત અનુસાર શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૮ કેસ પોઝિટિવ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે જૂનાગઢ શહેરમાં મધુરમ સોસાયટી બાવન વર્ષીય પુરૂષ, મધુરમ સોસાયટી ૪૮ વર્ષીય પુરૂષ, ચોબારી  ૬૨ વર્ષીય પુરૂષ, આરસીસી ટ્રાન્સપોર્ટ સામે સુખનાથ ચોક ૫૬ વર્ષીય પુરૂષ, શાંતેશ્વર સોસાયટી જોષીપુરા ૫૫ વર્ષીય મહિલા , હુડકો પોલીસ લાઇન લિરબાઇ પરા ૫૩ વર્ષીય પુરૂષ, ખામધોળ ફાટક પાસે ૬૦ વર્ષીય પુરૂષ, સીએલ કોલેજ સામે
૬૮ વર્ષીય પુરૂષ, બ્લૂ સ્ટાર એપાર્ટમેન્ટ અશોક વાટીકા  ૩૪ વર્ષીય મહિલા, તપસ્વી શેરીની બાજુમાં ઉપરકોટ
૨૮ વર્ષીય મહિલા, નવાપરા ૫૬ વર્ષીય મહિલા, સિવિલ હોસ્પિટલ ૨૫ વર્ષીય પુરૂષ, જોષીપુરા ૩૩ વર્ષીય મહિલા, કુંભાર વાડા સૈયદ રોડ ૩૩ વર્ષીય પુરૂષ , ગોધાવાવપાટી ૨૭ વર્ષીય પુરૂષ, આંબાવાડી જોષીપુરા ૫૩ વર્ષીય પુરૂષ, શ્રીનાથજી એપાર્ટમેન્ટ ખલીલપુર ૬૩ વર્ષીય પુરૂષ, યોગેશ્વર સોસાયટી ટીંબાવાડી ૪૯ વર્ષીય પુરૂષ, મારૂતી નગર ૩૩ વર્ષીય પુરૂષ, વડાલ ૭૦ વર્ષીય મહિલા, ઝાલણસર ગામ ૪૦ વર્ષીય મહિલા,મજેવડી બાવન વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જૂનાગઢ શહેરના ૧૯ અને જૂનાગઢ ગ્રામ્ય ૩ સહિત ૨૨ કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!