કેશોદમાં ક્રિકેટ ઉપર સટ્ટો રમતાં ર વિરૂધ્ધ ફરીયાદ

0

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ હમીરભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમનાં આધારે જુની શાકમાર્કેટ પાસે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી મનોજભાઈ ભગવાનજીભાઈ (રહે.જુની શાકમાર્કેટ નજીક) વાળાએ હાલ ચાલુ મેચ ઉપર ક્રીકેટ મેચનાં સટ્ટા ઉપરથી રૂપિયા કપાત લઈ સટ્ટો રમતાં સેમસંગ કંપનીના મોબાઈલ ફોન સાથે ર હજાર રોકડા મળી કુલ રૂા.૪ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે આરોપી મનોજ ભગવાનજીભાઈ અને અતુલભાઈ હાજર નહીં મળી આવતાં તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!