Saturday, January 23

ટીંબાવાડી વિસ્તારમાંથી જુગાર રમતાં મહિલાઓ ઝડપાઈ

જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.બી.મકવાણા અને સ્ટાફે ટીંબાવાડી અશોક હોલ પાછળ દેવ આશિષ ખાતે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરતીબેન જયેશભાઈ મીઠીયા બહારથી અન્યોને બોલાવી જુગાર રમાડતાં હોવાની બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં ભાનુબેન ભગવાનજીભાઈ સવસાણી, હેતલ ઉર્ફે હિરલબેન વિપુલભાઈ સવસાણી, દિપુબેન રેનિશભાઈ સવસાણી, દક્ષાબેન પ્રમોદભાઈ રૂપારેલીયા, આરતીબેન પ્રતિકભાઈ ઠાકર, કોકીલાબેન ઉર્ફે પ્રભાબેન રમેશભાઈ ઠાકર, પમીબેન ઉર્ફે પુષ્પાબેન ભેટારીયા, લાખીબેન પુનાભાઈ મક્કા, ચંદ્વીકાબેન વિનોદભાઈ સોલંકી, સુમીત્રાબેન ઉર્ફે હીંભીબેન રામભાઈ પીઠીયા તથા પ્રતિભાબેન રાજેશભાઈ જેઠવાને કુલ રૂા.ર૦૯પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!