ભેંસાણ તાલુકાનાં સુખપુર ખાતે રહેતાં દિલસુખભાઈ સવજીભાઈ પટોળીયાએ પોલીસમાં આ કામનાં આરોપી ભરતભાઈ દિલસુખભાઈ પટોળીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામના આરોપી ફરીયાદીને દિકરો થતો હોય અને છેલ્લાં પાંચ વર્ષથી દારૂની લતે ચડી ગયેલ હોય જેથી દારૂ પીવા માટે પૈસાની માંગણી કરી ફરીયાદીને ગાળો કાઢી ઢીકાપાટુ તેમજ લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews