જૂનાગઢનાં ઓધડનગર નજીક જુગાર દરોડો : ૬ ઝડપાયા

જૂનાગઢ બી ડીવીઝન્‌ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ બાવનભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જૂનાગઢનાં ઓઘડનગર રોડ ઉપર જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં મુળજીભાઈ બધાભાઈ દાફડા, રમેશભાઈ જેસીંગભાઈ વાઘેલા, રાજેન્દ્રભાઈ છોટાલાલ ગોહેલ, મયુરભાઈ ધીરજલાલ ચાવડા, અજયભાઈ અશોકભાઈ દંતાણી, દિપકભાઈ માલદેભાઈ ઓડેદરાને કુલ રૂા.૧૩૮૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!