જૂનાગઢનાં શાંતેશ્વરમાંથી જુગાર રમતાં પાંચ મહિલા ઝડપાઈ

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર વી.કે.ડાકી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જાેષીપરા શાંતેશ્વર, શ્રીજી નગર ખાતે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં ગીતાબેન પ્રકાશભાઈ જાેબનપુત્રા, વજીબેન હરેશભાઈ ઠુંમર, રમાબેન હસમુખભાઈ ડાભી, મંજુબેન લલીતભાઈ વાઘેલા, રેખાબેન જીતેન્દ્રભાઈ ચુડાસમાને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂા.૧૩૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!