જૂનાગઢમાંથી એક શખ્સને પાસા હેઠળ સુરત જેલમાં મોકલાયો

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સુચનાથી જૂનાગઢ જીલ્લા ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.કે. ગોહીલ, પીએસઆઈ ડી.જી. બડવા, એસ.એ. બેલીમ, જીતેષ મારૂ, નિકુલ પટેલ, સાહીલભાઈ શમા, ડાયાભાઈ કરમટા, યશપાલસિંહ જાડેજા દ્વારા બુટલેગર શાહનવાઝ ઉર્ફે શાહ હનીફભાઈ બ્લોચ જાેષીપરાવાળાની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!